Plantix Partner (Retailer App)

1 લાખ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

ઉચ્ચ ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદ વ્યાજબી ભાવમાં!

પ્લાંટિક્સ પાર્ટનર એપ પર કૃષિ વિક્રેતાઓને તેમના વ્યવસાય સાથે સંબંધિત તમામ આવશ્યક કૃષિ ઉત્પાદ જેવા કે બિયારણ, નિંદામણનાશક, ફૂગનાશક, કીટનાશક અને ખાતર ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

પ્લાંટિક્સ પાર્ટનર એપના માધ્યમથી કૃષિ વિક્રેતાઓને પાકના રોગોની સાથે સાથે તેમના માટે આવશ્યક ઉત્પાદની જાણકારી આપવામાં આવે છે, જેનાથી તે ખેડૂતોને ઉચિત ઉત્પાદ યોગ્ય સમય પર ઉપલબ્ધ કરાવી શકાય.

કૃષિ વિક્રેતા દુકાનની સહાયતાથી સીધા ખેડૂત સમુદાય સાથે જોડાઈ શકાય છે અને પોતાનો વ્યવસાય દુકાન પર બેઠા-બેઠા વધારી શકે છે.

પ્લાંટિક્સ પાર્ટનર એપ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, હરિયાણા, કર્ણાટક, છત્તીશગઢ અને ઉત્તર પ્રદેશ સહિત 8 રાજ્યો તેમજ 5 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

પ્લાંટિક્સ પાર્ટનર એપ કૃષિ વિક્રેતાઓને કૃષિ પ્રોડક્ટ્સની એક આખી શૃંખલા પ્રદાન કરે છે જેનાથી વિક્રેતાઓને ઓછા ભાવે સારી ગુણવત્તાવાળા ઉત્પાદો સુધીની પહોંચ મળે છે. યોગ્ય ઉત્પાદોની પસંદગી કરીને વિક્રેતા પોતાના ગ્રાહકોને પાકની ઉપજ વધારવા અને બહેતર પાક ગુણવત્તા પ્રાપ્ત કરાવવામાં મદદ કરી શકે છે.


વિશેષતાઓ:
♦️ પ્લાંટિક્સ પાર્ટનર એપ 8 રાજ્યો તેમજ 5 ભાષાઓમાં ઉપલબ્ધ.

♦️ કૃષિ વિક્રેતાઓને કૃષિ પ્રોડક્ટ્સની એક આખી શૃંખલા: બિયારણ, પાક સુરક્ષા, પાક પોષણ, ફર્ટીલાઈઝર અને કૃષિ ઉપકરણોની તમામ શ્રેણીઓમાં 100+ સર્વશ્રેષ્ઠ કૃષિ કંપનીના ઉત્પાદ ઉપલબ્ધ છે.

♦️ આકર્ષક ઑફર, ડિસ્કાઉંટની સાથે દરરોજ નવી ડીલ્સ કૃષિ વિક્રેતાઓને નફાની સાથે ખરીદી અને માર્જિન વધારવામાં મદદ કરી શકે છે.

♦️ દર મહિને સેલ બહેતરીન ઑફર્સની સાથે+ ₹300/-* OFF પહેલા ઑર્ડર પર!

♦️ આસાન ક્રેડિટ સુવિધાની સાથે ખરીદી રોકાયા વિના, 30લાખ* સુધીની ક્રેડિટ સુવિધાની સાથે ચૂકવણીની ચિંતા નહીં. જરૂરિયાતના સમયે ગણતરીની મિનિટોમાં ₹50,000/- સુધી ક્રેડિટ લિમિટ વધારીને ઉત્પાદોની ખરીદી કરો અને ચૂકવણી પછીથી કરો.

♦️ પ્લાંટિક્સ પાર્ટનર એપ કૃષિ વિક્રેતાઓને પાક સુરક્ષા, અથવા ખેડૂતોની જરૂરિયાત અનુસાર ઉચિત પ્રોડક્ટ્સ યોગ્ય સમયે ઉપલબ્ધ કરાવે છે. સાથે જ કૃષિ વિક્રેતા તેમના વિસ્તારમાં ઉગાડવામાં આવતા પાકમાં થતા રોગો, વિસ્તાર માં પ્રચલિત પ્રોડક્ટ્સ, એક જ ટેકનિકલ સાથે જોડાયેલ અન્ય ઉત્પાદોની જાણકારી પણ મેળવી શકે છે.

♦️ પાર્ટનર દુકાનના માધ્યમથી કૃષિ વિક્રેતા તેમના ઉત્પાદોની સૂચિ બનાવીને પોતાના ગ્રાહકો પાસેથી ઓનલાઈન ઑર્ડર લઈ શકે છે અને પોતાની દુકાનના ઉત્પાદોને ઉચિત ભાવમાં વેચી શકે છે.

♦️ હવે રોજબરોજની લેતીદેતીનો આસાનીથી ડિજિટલ રિકૉર્ડ બનાવો અને ખાતાવહીમાં તમારા કૃષિ વ્યાપારના વેચાણનું સંપૂર્ણ વિવરણ જુઓ.

♦️ પ્લાંટિક્સ ડિજિટલ વૉલેટની સાથે થશે લેતીદેતીની સંપૂર્ણ સ્પષ્ટતા, 'બેંક ટ્રાન્સફર'થી પ્લાંટિક્સ વૉલેટમાં પૈસા જમા કરો અને કોઈ પરેશાની વિના તમારા ઑર્ડરની ચૂકવણી કરો.

1,00,000+ કૃષિ વિક્રેતાઓની વિશ્વાસપાત્ર એપ. આજે જ ડાઉનલોડ કરો!
આ રોજ અપડેટ કર્યું
6 માર્ચ, 2024

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
સ્થાન વ્યક્તિગત માહિતી અને અન્ય 4
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
ડેટા ડિલીટ કરી શકતો નથી